Friday, April 26, 2024
HomeNewsHalvadહળવદના નવા દેવળીયા ગામની સીમ વિસ્તારમાં દિપડાનુ બચ્ચુ દેખાયાની ચર્ચાથી ગામલોકો ભયભીત...

હળવદના નવા દેવળીયા ગામની સીમ વિસ્તારમાં દિપડાનુ બચ્ચુ દેખાયાની ચર્ચાથી ગામલોકો ભયભીત વન વિભાગે સ્થળ તપાસ કરતા ઝરખ હોવાની પુષ્ટિ

હળવદના નવા દેવળીયા ગામે સવારમા વાડીના મજુરને જંગલી જાનવર દેખાતા દોડધામ મચી જવા પામી હતી ત્યારે વન વિભાગને જાણ કરતા નવા દેવળીયા દોડી ગયા હતા અને પગલા તપાસતા ઝરખના હોવાની પુષ્ટિ થતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

- Advertisement -
- Advertisement -

 

હળવદના નવા દેવળીયા ગામે જીવરાજભાઇ દેવશીભાઇની વાડીના મજુરને દિપડો દેખાયા હોવાની વાત ગામમા ફેલાતા ભયનો માહોલ સર્જાયો હતો ગામના સરપંચ ગેલાભાઇ સોલંકી એ વન વિભાગને જાણ કરતા હળવદ ફોરેસ્ટની ટીમ નવા દેવળીયા વાડી વિસ્તારમાં પહોચી હતી હળવદ આરએફઓ એસ .આર પરમાર., કનકસિંહ ઝાલા., એ.એ.બીહોલા., એ.આઇ. પઠાણ સહિતની ટીમે તપાસ કરતા પગલા ઝરખના જોવા મળ્યા હતા વન વિભાગ દ્વારા ઝરખ હોવાની પુષ્ટિ થતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!