Saturday, December 14, 2024
HomeNewsBirthdayટંકારાના યુવા ઉદ્યોગપતિ જગદીશભાઈ પનારાનો આજે જન્મદિવસ

ટંકારાના યુવા ઉદ્યોગપતિ જગદીશભાઈ પનારાનો આજે જન્મદિવસ

ટંકારા તાલુકાના યુવા ઉદ્યોગપતિ સામાજીક અગ્રણી પર્યાવરણ પ્રેમી અને મોરબી પોલીપેક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશના પૂર્વ પ્રમુખ જગદીશ પનારાનો આજે જન્મદિવસ છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા પંથકમાં પોઝીટીવ કાર્યો માટે હમેશા પાયાના પથ્થર બનવા તત્પર રહી પ્રકુતી ને પ્રેમ કરનાર નાની ઉમરે સહકારી ક્ષેત્રમાં તથા રાજકીય પક્ષો અને નેતાઓ સાથે ધરબો ધરાવતા પોલીપેક ઉદ્યોગના વિકાસ માટે હર હંમેશ સક્રિય રહેતા જગદીશ પનારાનો આજે જન્મદિવસ નિમિતે સામાજીક-રાજકીય આગેવાનો તથા બહોળા મિત્ર વતુર્ળ તથા સગા-સ્નેહીઓ સોશ્યલ નેટવર્ક તથા +91 98256 44456 ઉપર અવતરણ દિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!