Wednesday, December 25, 2024
HomeGujaratપરંપરા દોહરાઈ: ટંકારા તાલુકાની ધ્રુવનગર ગ્રામ પંચાયત ફરી એક વખત સમરસ જાહેર

પરંપરા દોહરાઈ: ટંકારા તાલુકાની ધ્રુવનગર ગ્રામ પંચાયત ફરી એક વખત સમરસ જાહેર

મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણીને પગલે રાજકીય ગરમાવા વચ્ચે ટંકારા તાલુકાની ધ્રુવનગર (રાજાવડ)ગ્રામ પંચાયત ફરી એક વખત સમરસ જાહેર છે.

- Advertisement -
- Advertisement -

ગુલામીની ઝંઝીરમાંથી દેશ આઝાદ થયો ત્યારથી માંડી અત્યાર સુધી ગામના સંપને પગલે પંચાયના તમામ સભ્યો બિન હરીફ ચૂંટાઈ આવે છે. ધ્રુવનગર ગામમા છેલી બે ટર્મથી રાજવી પરિવારના મહિલા સરપંચ ગાયત્રીદેવીબા ધ્રુવકુમારસિંહ જાડેજાની આગેવાની હેઠળ ગ્રામ પંચાયતના તમામ સભ્યો બિન હરીફ થયા છે. જેમાં સરપંચ તરીકે ગાયત્રીદેવીબા ધ્રુવકુમારસિંહ જાડેજા તથા સભ્ય તરીકે દેવકરણભાઈ ભટાસણા, ધર્મેન્દ્ર ભટાસણા, લખમણભાઈ બાલસરા, નાજાભાઈ રાણા, મંજુલાબેન ભટાસણા, ભાવનાબેન કાવર, ગીતાબેન બાલસરા અને પ્રવિણાબેન રામાવતના નામોની જાહેરાત કારાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!