Thursday, January 9, 2025
HomeGujaratટંકારાના મિતાણા ગામે સરકારી નર્સરીમાં વિવિધ રોપા રાહત ભાવે મળશે

ટંકારાના મિતાણા ગામે સરકારી નર્સરીમાં વિવિધ રોપા રાહત ભાવે મળશે

ટંકારા તાલુકાના મિતાણા ગામે આવેલી સરકારી નર્સરી ખાતે ફળ પાકના રોપા, ઔષધિ રોપા, ઈમારતી રોપા ધટાટોપ છાયાના રોપા, વગેરે નાગરિકોને રાહત ભાવે મળી રહશે.

- Advertisement -
- Advertisement -

સીતાફળ, બીલા, રાયણ, આંબલી, આંબળા, જામફળ, જાંબુ, અરડૂસી, કેન્સરની સારવાર માટે પથરી માટે સહિતના રોપાઓ ટોકનદરે ઉપબ્ધ છે. જેથી રસ ધરાવતા અને ખરીદી કરવા માંગતા વ્યક્તીને 10 સ્કુલે 100 ગામ પંચાયતને 500 સ્વેચ્છીક સંસ્થા સ્વ ઉછેર માટે માગ્યા મુજબ રોપા લેટરપેડ ઉપર વિના મૂલ્યે આપવામાં આવશે. વધુ માહિતી માટે રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર એન એસ ખફિફ સાહેબ 9909916099 અથવા મિતાણા નર્સરી કચેરી ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!