Friday, January 10, 2025
HomeGujaratવિશ્વ હિન્દુ પરિષદ - બજરંગદળ દ્વારા આયોજિત શૌર્ય જાગરણ યાત્રા નું હળવદ...

વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ દ્વારા આયોજિત શૌર્ય જાગરણ યાત્રા નું હળવદ માં ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું

હળવદ ની ધર્મપ્રેમી જનતા યાત્રા ને આવકારવા ઉંમટી

- Advertisement -
- Advertisement -

વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ દ્વારા અમર બલીદાનીયો ની શૌર્ય ગાથા યાદ અપાવતી શૌર્ય જાગરણ યાત્રા રવિવાર ૧ ઓક્ટોમ્બર રોજ સાંજે સરા ચોકડી ખાતે આવી પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે શૌર્ય જાગરણ યાત્રા નું આયોજ દેશ ભર માં થઇ રહ્યુ છે જેના ઉપલક્ષ્ય માં આ યાત્રા હળવદ આ યાત્રા માં હળવદ તાલુકા ના સર્વે ધર્મપ્રેમી વડીલો, યુવાનો , માતાઓ અને બહેનો ઉત્સાહભેર જોડાય હતા. વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ આ યાત્રા હળવદ તાલુકા ના વિવિધ ગ્રામ્ય વિસ્તાર માં પણ ઉત્સાહ ભેર નીકળવાની હોઈ ત્યારે ગામો ગામ આ યાત્રા ને વધાવવા જોર શોર માં તૈયારીઓ ઉમંગ સાથે કાર્યકરો ઉંમટી પડીયા હતા આ યાત્રા વાજતે ગાજતે હળવદ ની સરા ચોકડીથી મુખ્ય બજારો માંથી નીકળી અને પછી તાલુકા ભર માં પરિભ્રમણ કરશે.આ તકે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી. એપીએમસી ચેરમેન રજનીભાઈ સંઘાણી.હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ.ભાવેશભાઈ ઠક્કર બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાત સંયોજક સામાજીક આગેવાન અને સંતો મહંતો કાર્યકરો દુગાવાહીની બહેનો માટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!