Monday, December 23, 2024
HomeGujaratયુવા ઉધોગપતિ જગદીશ પનારાને આગણે ખ્યાતનામ કથાકાર પ્રેમ ભુષ્ણજી મહારાજ પધરામણી કરી

યુવા ઉધોગપતિ જગદીશ પનારાને આગણે ખ્યાતનામ કથાકાર પ્રેમ ભુષ્ણજી મહારાજ પધરામણી કરી

બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા લિ પટાગંનમાં આવેલ કષ્ટભંજન દેવ અને કુળદેવી માં બહુચરાજીની આરતી કરી સત્સંગ સભા યોજી

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે આવેલ બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા લિ ખાતે નાંમકિત રામ કથાકાર સંગીત ભક્તિ રચેતા રામ કથાકાર મહારાજ શ્રી પ્રેમ ભુષણજી ઉતર પ્રદેશ વાળા સોમનાથ કથા પુર્ણ કરી અમદાવાદ જતા રસ્તામાં ટંકારા ખાતે પનારા પરીવારની સંત લાગણીને સ્વિકારી ફેક્ટરી ખાતે આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરે ટુકુ રોકણ કરી ધર્મ સભા અને દર્શનો લાભ આપ્યો હતો

પનારા અમરશીભાઈ અને પરીવાર ના દેવેન્દ્રભાઈ, જગદીશભાઈ સહિતના કુટુંબીજનો હાજર રહી સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત આજુ બાજુના ધર્મપેમી લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સત્સંગનો લાભ લિધો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!