Thursday, December 26, 2024
HomeNewsAvsannondh & Besnuમઘુકાન્તભાઈ લાભશંકર દવે દુઃખદ અવશાન ટેલિફોનિક બેસણુ

મઘુકાન્તભાઈ લાભશંકર દવે દુઃખદ અવશાન ટેલિફોનિક બેસણુ

મોરબી નિવાસી શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ મઘુકાન્તભાઈ લાભશંકર દવે તે કલ્પેશભાઈ તથા ગૌરાંગભાઈનાં પિતાશ્રીનું તા.૨૨/૪/૨૦૨૧ ને ગુરુવાર ના રોજ દુઃખદ અવશાન થયેલ છે. સદગત નુ ટેલિફોનિક બેસણુ તા. ૨૩/૦૪/૨૦૨૧ ને શુક્રવાર ના રોજ સાંજે 4:00 થી 5:00 રાખેલ છે..
મો. ૯૮૨૪૬૩૭૦૨૭ કલ્પેશભાઈ
મો. ૯૫૩૭૫૯૧૪૨૫ ગૌરાંગભાઈ
નોંધ :- હાલ કોરોના મહામારી ને કારણે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે..

- Advertisement -
- Advertisement -

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!