Saturday, December 28, 2024
HomeNewsMorbiમોરબી અને વાંકાનેર માં જુદા જુદા બે વ્યક્તિઓએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

મોરબી અને વાંકાનેર માં જુદા જુદા બે વ્યક્તિઓએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

મોરબીના અમરેલી ગામે પરિણીતાએ ગળેફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું.

- Advertisement -
- Advertisement -

મોરબીના અમરેલી ગામે રહેતા દેવાંગીબેન મયુરભાઈ દવે (ઉ.વ.૨૯)એ પોતાના ઘરે તા. ૧૬ના રોજ સાંજના સમયે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હતો. આથી, તેને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતાં જ્યાં ગઇકાલે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મૃતકનો લગ્નગાળો ચાર વર્ષનો છે. અને એક સંતાન પણ છે મોરબી પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ કરી રહી છે.

વાંકાનેરના ચંદ્રપુર ગામમાં કારખાનામાં મજૂરનો ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

વાંકાનેર તાલુકનાં ચંદ્રપુર ગામમાં માટી દળવાના કારખનામા મજુરની ઓરડીમાં રહેતા મજુર રમેશભાઇ રાજુભાઇ ચૈહાણ ઉ.વ. ૧૯, રહે. મુળ કુવા ગામ, તા. પરવાળા, જી અલીગઢ, મધ્યપ્રદેશ વાળાએ પોતાની ઓરડીમાં ગળાફાસો ખાઇ લીધો લેતા મોત નીપજ્યું હતી આ બનાવ અંગે પોલીસે ઘટના સ્થળે જઈ પંચનામું કરવા અને મૃતદેહ ને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!