Thursday, April 25, 2024
HomeGujaratમોરબીના તબીબની પુત્રીએ બોર્ડર પર ના જવાનો માટે રાખડીનું કલેકશન કરી મોકલી

મોરબીના તબીબની પુત્રીએ બોર્ડર પર ના જવાનો માટે રાખડીનું કલેકશન કરી મોકલી

મોરબીના એડવાન્સ ડેન્ટલ ક્લિનિકના તબીબ ડો મિલન કુમાર ઉઘરેજાની પુત્રી દ્વિતીએ બોર્ડર પર ફરજ બજાવતા સૈનિકો માટે રાખડીનું કલેક્શન કર્યું હતું સાથે સાથે રૂ. 1000નું ફંડ પણ સૈનિકોને આપી દેશભક્તિ બતાવી હતી.ડો.મિલનકુમાર પણ તેંની હોસ્પિટલમાં સારવાર માટે આવતા સૈનિકોની નિઃશુલ્ક સારવાર કરી પોતાની દેશ પ્રત્યેની ફરજ અદા કરી રહ્યા છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!