Tuesday, August 19, 2025
HomeGujaratરાજ્યના 105 આઇપીએસ અધિકારીઓની બદલી:મોરબીના પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી:નવા એસપી...

રાજ્યના 105 આઇપીએસ અધિકારીઓની બદલી:મોરબીના પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી:નવા એસપી તરીકે મુકેશકુમાર પટેલની નિમણૂક

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આજે મોટા પાયે પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં કુલ આપીપીએસ અને એસપીએસ મળી કુલ 105 અધિકારીઓના બદલીના ઓર્ડર જાહેર થયા છે.

- Advertisement -
- Advertisement -

આ બદલીમાં મોરબી જીલ્લાના પોલીસ વડા રાહુલ ત્રિપાઠીનો પણ સમાવેશ થાય છે. તેમને અમદાવાદ એસઓજીના ડીસીપી તરીકે બદલી કરવામાં આવી છે.જ્યારે મોરબી જીલ્લા પોલીસ વડા તરીકે મુકેશકુમાર પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. હાલમાં મુકેશકુમાર પટેલ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં એસપી તરીકે ફરજ બજાવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે તેઓ તેઓ મૂળ મહેસાણાના વતની અને 2017 બેચના આઈપીએસ અધિકારી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!