Thursday, December 26, 2024
HomeGujaratમોરબી આયુર્વેદ હોસ્પિટલ ખાતે આયોજિત ડાયાબીટીસ નિદાન કેમ્પનો 116 દર્દીઓએ લીધો લાભ

મોરબી આયુર્વેદ હોસ્પિટલ ખાતે આયોજિત ડાયાબીટીસ નિદાન કેમ્પનો 116 દર્દીઓએ લીધો લાભ

મોરબી સરકારી આયુર્વેદ હોસ્પિટલ, આયુર્વેદ દવાખાનું અને મોરબી જનરલ હોસ્પિટલના સહયોગથી આજે મોરબીમાં ડાયાબીટીસ નિદાન, સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો આયુર્વેદ અને હોમીયોપેથીના 116 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આ તકે આયુર્વેદ, હોમિયોપેથી પદ્ધતિથી સારવાર અને માર્ગદર્શન સાથે દવા અને ઉકાળાનું વિતરણ કરાયું હતું. જેમાં આયુર્વેદ વિભાગમાં ઈન્ચાર્જ વૈદ્ય પંચકર્મ અરુણાબેન નિમાવત, તથા વૈદ્ય ખ્યાતિબેન ઠકરારે સેવા આપી હતી. વધુમાં હોમિયોપેથી વિભાગમાં રાધિકાબેન મહેતા એ
સેવા આપી હતી.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!