Thursday, December 26, 2024
HomeGujaratહળવદ માર્કેટિંગ યાર્ડ નજીક કારમાંથી ૧૩૨ બોટલ દારૂ ઝડપાયો: આરોપીઓ નાશી ગયા

હળવદ માર્કેટિંગ યાર્ડ નજીક કારમાંથી ૧૩૨ બોટલ દારૂ ઝડપાયો: આરોપીઓ નાશી ગયા

હળવદ માર્કેટીંગ યાર્ટ નજીકથી હળવદ પોલીસે કારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આરોપીઓ કાર રેઢી મૂકી નાશી જતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ હળવદ માર્કેટીંગ યાર્ડ નજીક આવેલ જી.આઇ.ડી.સી.ના નાકે રોડ હળવદ પોલીસે કારની તપાસ કરતા કારમાંથી ઇંગલીશ દારૂની ૧૩૨ બોટલ કી.રૂ ૩૯૬૦૦/-તથા ફોરવીલ ગાડી કી.રૂ. ૩,૦૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૩,૩૯,૬૦૦/-ના મુદામાલ ઝડપી પાડ્યો હતો. જ્યારે સ્વીફટ ગાડી રજી નં. MH 25 R 0474 ના ચાલક તથા બે અજાણ્યા શખ્સો પોલીસને હાથ તાળી આપી નાશી જવામાં સફળ તથા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!