Wednesday, January 15, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં જુગાર રમતા ૧૬ ઝડપાયા

મોરબી જિલ્લામાં જુગાર રમતા ૧૬ ઝડપાયા

મોરબી : મોરબી જિલ્લામાં જુગાર ઉપર પોલીસે કાર્યવાહી ચાલુ રાખીને જિલ્લામાં ગઈકાલે જુગાર રમતા ૧૬ને ઝડપી લીધા હતા.જેમાં ટંકારાના કોઠારીયા રોડ ઉપર અસુન્દ્રા નદીના કાઠે લીમડાના ઝાડ નિચે હારજીતનો જુગાર રમતા નવધણભાઇ બચુભાઇ ડાભી, કાળુભાઇ જેરામભાઇ સાલાણી, રવજીભાઇ મેધજીભાઇ ચાવડાને રોકડા રૂપીયા રૂ.૧૪,૪૦૦ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસે ગઈકાલે બાતમીના આધારે મોરબી તાલુકાના જેતપર ગામે નવાપરા જાહેરમાં જુગાર રમતા સાગરભાઇ અમરશીભાઇ માલણીયા, સુનીલભાઇ ઉર્ફે ભંગારી કુકાભાઇ દેગામા, મહેશભાઇ રામજીભાઇ માલણીયા, દશરથભાઇ કિશોરભાઇ સુમરખાણીયા, અરવિદભાઇ હરજીવનભાઇ હમીરપરા, અસલ્મભાઇ હનીફભાઇ બુખારી, ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધમો ગોકળભાઇ હમીરપરા, મહેશભાઇ ધનજીભાઇ સાતોલીયા, ભાવેશભાઇ બાલુભાઇ સીતાપરાને રોકડા રૂ.૨૬,૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે મોરબી સામાકાંઠા વિસ્તારમાં શક્તિ ચેમ્બર પાછળ જાહેરમાં જુગાર રમતા જયંતીભાઇ પ્રભુભાઇ સનુરા, આશિષભાઇ લક્ષમણભાઇ સનુરા, ગાંડુભાઇ નોંધાભાઇ રાતડીયા અને મહેબુબભાઇ જીવાભાઇ પરમારને રોકડા રૂપિયા ૨૦૨૫ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!