મોરબીના દાઉદીપ્લોટમાં સાબુના કારખાના પાછળ જુગાર રમતા 7ઝડપાયા
મળતી માહિતી મુજબ મોરબી એ-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના દાઉદી પ્લોટ સાબુના કારખાના પાછળ જુગાર રમતા મયુરભાઈ મનસુખભાઇ લોરિયા , સાકીરભાઈ રાજાકભાઈ બ્લોચ , નિઝામભાઇ જુસબભાઇ કટીયા , ઈમરાનભાઈ ઇબ્રાહિમભાઈ ઇમાની , સંજયભાઈ કાળુભાઇ કુંઢીયા , પીન્ટુભાઇ કાળુભાઇ કુંઢીયા , એઝાઝ ઉર્ફે એઝલો નુરમામદભાઈ જામ રોકડ રકમ 20450 ના મુદામાલ કબ્જે કરી એ-ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના લાઈન્સનગર માં જાહેર માં જુગાર રમતા 1મહિલા સહીત 9 ઝડપાયા
મળતી માહિતી અનુસાર મોરબીના લાયન્સનગરમાં જાહેરમાં જુગાર રમતા રાજુભાઈ હિતેશભાઈ નાગડ, હરૂભા કનુભા ઝાલા, અરવિંદસિંહ જતુંભા જાડેજા, રાહુલભાઈ કમલેશભાઈ જોગીયાણી, હરેશગીરી બળદેવગીરી ગોસ્વામી, નીલેશભાઈ મનસુખભાઈ જોગેલા, કૌશલભાઈ રાયમલભાઈ લાંબરિયા, નીતિનભાઈ મનુભારથી ગોસ્વામી અને રેખાબેન હરેશભાઈ ગોસ્વામીને રોકડ રકમ રૂ.૩૨૬૦૦ સાથે મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.