રાજ્ય સરકાર દ્વારા ડીવાયએસપી તરીકે બઢતી આપવામાં આવી છે.જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે ટી કામરિયા અને અમદાવાદ જે ડિવિજન ના એસપી પ્રદીપસિંહ જાડેજા સહિત કુલ ૧૭ ડીવાયએસપી ને એસપી તરીકે બઢતી આપવામાં આવી છે. ૪ હથિયારી અને ૧૩ બિન હથિયારી ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને ગિફ્ટ આપવામાં આવી છે.
ગુજરાત પોલીસ સેવામાં નાયબ પોલીસ અધિક્ષક (હથિયારી/બિનહથિયારી), વર્ગ-૧ સંવર્ગના અધિકારીઓને પોલીસ અધીક્ષક વર્ગ ૧ સવર્ગની એક્સ કેડર જગ્યા તરીકે અપગ્રેડ કરવામાં આવ્યા છે. જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે ટી કામરિયા અને અમદાવાદ જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહજી જાડેજા સહિત કુલ 17 ડીવાયએસપીને એસપી તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. 04 હથિયારી અને 13 બિનહથીયારી ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને ગિફ્ટ મળી છે. જેમાં પી જી ધારૈયા, પોલીસ અધિક્ષક (વહીવટ), ચેતક કમાન્ડો ફોર્સ, રા.અ.પો. દ. ગૃપ-૧૨, ગાંધીનગરની પોલીસ અધિક્ષક (વહીવટ), ચેતક કમાન્ડો ફોર્સ, રા.અ.પો.દ., ગૂપ-૧૨, ગાંધીનગન ખાતે, શ્રી શશીભુષણ કેશવપ્રસાદ શાહની એજ્યુટન્ટ, રા.આ.પો.દ., ગૃપ-૭, નડીયાદની
સેનાપતિ (એજયુટન્ટ), રા.અ.પો.દ. ગૃપ-૭, નડીયાદ, વિજયપાલસિંહ રામજીલાલ યાદવની બટાલીયન ક્વાર્ટર માસ્ટર, રા.આ.પો.દા., ગુપ-૭, નડીયાદની સેનાપતિ (બી.ક્યુ.એમ), રા.અ.પો.દા, ગૃપ-૭, નડીયાદ ખાતે, પરાગ પી. વ્યાસ બટાલીયન ક્વાર્ટર માસ્ટર, રા.અ.પો.દ., ગૂપ-૨, અમદાવાદની સેનાપતિ (બી.ક્યુ.એમ), રા.અ.પો.દ.. ગૃપ-૨, અમદાવાદ ખાતે, બી. એચ. ચાવડા વિભાગીય પોલીસ અધિકારી, વડોદરા ગ્રામ્યની પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્ય વિભાગ, વડોદરા જિલ્લા ખાતે, એસ. એસ. રઘુવંશી નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક, રાજકોટ ગ્રામ્યની પોલીસ અધિક્ષક, મુખ્ય મથક, રાજકોટ જિલ્લા ગ્રામ્ય ખાતે, કે. ટી. કામરીયા નાયબ પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલ, ડી.જી.પી. કચેરી, ગાંધીનગરની પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલ, ડી.જી.પી. કચેરી, ગાંધીનગર ખાતે, પી. ડી. મણવર વિભાગીય પોલીસ અધિકારી કલોલ ગાંધીનગરની પોલીસ અધીક્ષક કલોલ વિભાગ જિલ્લા ગાંધીનગર ખાતે, પી જી જાડેજા મદદનીશ પોલીસ કમિશ્નર, જે- ડિવિઝન અમદાવાદ શહેરની નાયબ પોલીસ કમિશ્નર, જે-ડીવીઝન, અમદાવાદ શહેર ખાતે પી. એચ. ભેંસાણીયા મદદનીશ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો વડોદરાની નાયબ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, વડોદરા ખાતે, ડી. એચ. દેસાઇ નાયબ પોલીસ અધિક્ષક આઇ.બી. ગાંધીનગરની પોલીસ અધિક્ષક, આઇ.બી. ગાંધીનગર ખાતે, એચ. એ. રાઠોડ મદદનીશ પોલીસ કમિશ્નર, ક્રાઈમ બ્રાન્ચ, વડોદરા શહેર ની નાયબ પોલીસ કમિશ્નર, ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા શહેર ખાતે, અજિતકુમાર એમ. પરમાર મદદનીશ પોલીસ કમિશ્નર ટ્રાફિક શાખા, સુરત શહેરની નાયબ પોલીસ કમિશ્નર, ટ્રાફિક શાખા, સુરત શહેર ખાતે, એમ. જે. સોલંકી નાયબ પોલીસ અધિક્ષક, આઇ.બી., ગાંધીનગરની પોલીસ અધીક્ષક આઇ.બી. ગાંધીનગર, બી સી ઠક્કર વિભાગીય પોલીસ અધિકારી કેશોદ, જૂનાગઢની પોલીસ અધીક્ષક કેશોદ વિભાગ જિલ્લા જૂનાગઢ ખાતે, એસ. જી. પાટીલ વિભાગીય પોલીસ અધિકારી ડાંગ આહવા ની પોલીસ અધીક્ષક ડાંગ આહવા વિભાગ જિલ્લા ડાંગ ખાતે તેમજ એ. એમ. સૈયદ મદદનીશ પોલીસ કમિશ્નર, કંટ્રોલ રૂમ, વડોદરા શહેરની નાયબ પોલીસ કમિશ્નર, કંટ્રોલ રૂમ, વડોદરા શહેર ખાતે બદલી સાથે પ્રમોશન આપવામાં આવ્યું છે.