Friday, January 10, 2025
HomeGujaratકચ્છ- માળીયા હાઇવે પરથી કારમાં દારૂ સાથે 2 ઝડપાયા

કચ્છ- માળીયા હાઇવે પરથી કારમાં દારૂ સાથે 2 ઝડપાયા

કચ્છથી માળીયા તરફ જતા નેશનલ હાઇ વે પર આવેલ ઓનેસ્ટ હોટલ નજીક કારમાંથી દારૂનો જથ્થો ઝડપી લઇ માળીયા મી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કર્યાવહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

કેસની વિગત મુજબ કચ્છથી માળીયા તરફ જતા નેશનલ હાઇ વે પર આવેલ ઓનેસ્ટ હોટલ નજીક પોલીસે મારુતિ અલ્ટો કારની તલાસી લેતા મારૂતી એલ્ટો કાર GJ-03-CA-7889કિ રૂ ૭૦,૦૦૦/- માંથી મેકડોવેલ્સ નં-૧ સુપીરીયર વ્હીસ્કીની બોટલો નંગ-૨૪ કિ રૂ ૯૦૦૦/- ની તથા ગોલ્ડન એજ બ્લુ ફાઇન વ્હીસ્કી ૭૫૦ બોટલો નંગ-૧૨ કિ રૂ ૩૬૦૦/- નો જથ્થો ઝડપાયો હતો.જેથી પોલીસે મહેશભાઇ રમેશભાઇ પરમાર (ઉ.વ ૨૮) રહે. હાલ- શનાળા મુરલીધર હોટલ પાછળ જી-મોરબી મૂળ રહે-કુંભારીયા તા-માળીયા મી., સંજયભાઇ મનસુખભાઇ વાઘેલા (ઉ.વ ૨૧) રહે-શનાળા મુરલીધર હોટલ પાછળ જી-મોરબીવાળને રૂપીયા ૮૨,૬૦૦/- ના મુદામાલ સાથે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!