Thursday, September 19, 2024
HomeGujarat2000ની નોટો ચલણમાંથી બહાર થશે: RBI પાછી ખેંચી લેશે, 30 સપ્ટેમ્બર સુધી...

2000ની નોટો ચલણમાંથી બહાર થશે: RBI પાછી ખેંચી લેશે, 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં બદલી શકશે; એક સમયે વધુમાં વધુ 10 નોટો બદલવામાં આવશે

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 2000ની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેશે, પરંતુ હાલની નોટો અમાન્ય રહેશે નહીં. 2 હજારની નોટ નવેમ્બર 2016માં બજારમાં આવી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂની 500 અને 1000ની નોટ બંધ કરી દીધી હતી. તેના બદલે નવી પેટર્નમાં 500 અને 2000ની નવી નોટ બહાર પાડવામાં આવી હતી. RBIએ 2019થી 2000ની નોટ છાપવાનું બંધ કરી દીધું છે.

- Advertisement -
- Advertisement -

ગભરાવા ની જરૂર નથી સપ્ટેમ્બર સુધી બેંકમાં જમા કરાવી શકશે ૨૦૦૦ની નોટ

આરબીઆઈએ બેંકોને 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટ બદલવાની સૂચના આપી છે. એક સમયે માત્ર વીસ હજાર રૂપિયાની મહત્તમ કિંમતની નોટો જ બદલી શકાશે. હવેથી બેંકો 2000ની નોટ નહીં આપે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!