Sunday, April 12, 2026
HomeGujaratમોરબી મહાપાલિકા ચૂંટણીમાં ૨૦૪ ઉમેદવારો મેદાનમાં: વોર્ડવાઇઝ યાદી જાહેર

મોરબી મહાપાલિકા ચૂંટણીમાં ૨૦૪ ઉમેદવારો મેદાનમાં: વોર્ડવાઇઝ યાદી જાહેર

મોરબી મહાપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ ૧૧ એપ્રિલે પૂર્ણ થતાં ભાજપ, કોંગ્રેસ, આપ, બસપા અને અપક્ષ મળી કુલ ૨૦૪ ઉમેદવારોએ મેદાનમાં દાવેદારી નોંધાવી છે. મોટા ભાગના વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ-આપ વચ્ચે ત્રિપાંખિયો મુકાબલો જોવા મળશે. ૧૩ એપ્રિલે ચકાસણી, ૧૫ એપ્રિલે પરત ખેંચવાની છેલ્લી તારીખ અને ૨૬ એપ્રિલે મતદાન સાથે ૨૮ એપ્રિલે પરિણામ જાહેર થશે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. મહાપાલિકાની કુલ ૧૩ વોર્ડ માટે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ પૂર્ણ થતાં કુલ ૨૦૪ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. વોર્ડવાઇઝ જોતા વોર્ડ-૧માં ૧૭, વોર્ડ-૨માં ૨૦, વોર્ડ-૩માં ૧૬, વોર્ડ-૪માં ૧૬, વોર્ડ-૫માં ૧૮, વોર્ડ-૬માં ૧૪, વોર્ડ-૭માં ૧૫, વોર્ડ-૮માં ૧૭, વોર્ડ-૯માં ૧૪, વોર્ડ-૧૦માં ૧૭, વોર્ડ-૧૧માં ૧૩, વોર્ડ-૧૨માં ૧૩ અને વોર્ડ-૧૩માં ૧૫ ઉમેદવારો છે. ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ ૧૩ એપ્રિલે ફોર્મની ચકાસણી થશે, ૧૫ એપ્રિલે ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ રહેશે. જ્યારે મતદાન ૨૬ એપ્રિલે અને મતગણતરી ૨૮ એપ્રિલે યોજાશે. મોટાભાગના વોર્ડમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર રહેશે, જ્યારે કેટલાક વોર્ડમાં બસપા અને અપક્ષ ઉમેદવારો પણ પરિણામ પર અસરકારક સાબિત થઈ શકે છે.

વોર્ડ વાઇઝ ઉમેદવારોની યાદી

વોર્ડ-1

ઝંખના દિવ્યેશભાઈ અગ્રાવત (AAP), ભવનભાઈ પ્રેમજીભાઈ કણઝારીયા (AAP), નીતાબેન પ્રભાતભાઈ ચાવડા (AAP), દીપક દેવાભાઈ ડાભી (AAP), લક્ષ્મીબેન નાઘણ વેરાણા (INC), દિનેશભાઈ કાળાભાઈ શેરશીયા (INC), વસંતલાલ લાલજીભાઈ કણઝારીયા (INC), જ્યોતિબેન સંદિપકુમાર જીવરાજાની (INC), જયંતીલાલ દામજીભાઈ પડસુંબિયા (BJP), રમાબેન પરેશકુમાર રૂપાલા (BJP), વીણાબેન માવજીભાઈ કણઝારીયા (BJP), જયદીપ પ્રશાંતભાઈ મહેતા (BJP), વિરલ મહેન્દ્રભાઈ દોશી (BJP),

અમિત દેવાભાઈ અવાડીયા (IND), જીજ્ઞાષા અમિતભાઈ ગામી (IND), નિર્મળાબેન મોરારજીભાઈ કણઝારીયા (IND), રાજેશ ચીમનલાલ રામાવત (IND)

વોર્ડ-2

કાજલબેન જયેશકુમાર ધંધુકીયા (AAP), તેજલ કિરણભાઈ કાંગડ (AAP), જયેશ ખીમજીભાઈ સરેસા (AAP), ઈકબાલભાઈ હુશેનભાઈ કાટીયા (AAP), કોમલબેન સુનીલભાઈ કાગથરા (INC), હિતેન્દ્ર ભગવાનજી ચૌહાણ (INC), રવજીભાઈ હરજીભાઈ સોલંકી (INC), હુશેનભાઈ બચુભાઈ ભટ્ટી (INC), જેતુનબેન જુમાભાઈ સુમરા (INC), મનસુખભાઈ મુળજીભાઈ સરેસા (BJP), આરતીબેન અમિતભાઈ જાંજવાડીયા (BJP), સીતાબેન પરબતભાઈ હુંબલ (BJP), જયેશભાઈ મહેશભાઈ અગેચણીયા (BJP), મહેશભાઈ વેરસીભાઈ અગેચણીયા (BJP), જયભાઈ ભુપેન્દ્રભાઈ સાગઠીયા (BSP), કેશવલાલ છગનલાલ શુકલ (IND), રવિકુમાર કૈલાશભાઈ (IND), હુસેનબાનુ જામ (IND), સિકંદર સલીમભાઈ (IND)

વોર્ડ-3

અંજલી મહેશભાઈ પરમાર (AAP), અરુણાબેન બિપીનભાઈ વડસોલા (AAP), ચુનીલાલ માવજી બાવરવા (AAP), સચિનભાઈ કિશોરભાઈ મકવાણા (AAP), પ્રવિણકુમાર મનસુખભાઈ વઘાસીયા (INC), હિતેશભાઈ લાલજીભાઈ મહેતા (INC), હસુમતી હરેશ ઝેઠલોજા (INC), અલ્પાબા વનરાજસિંહ જાડેજા (INC), કૈલાસબા રાજેન્દ્રસિંહ જાડેજા (INC), કેતનકુમાર લાલજીભાઈ મહેતા (INC), દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (INC), વનિતાબેન મુકેશભાઈ ગામી (INC), રમાબેન કેતનભાઈ બોપલીયા (BJP), જીગ્નેશ હંસરાજભાઈ કૈલા (BJP), અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા (BJP), ભુપેન્દ્રભાઈ લાખાભાઈ જારીયા (BJP)

વોર્ડ-4

લલિત વીરજીભાઈ ખારા (AAP), સંજયભાઈ નથુભાઈ સાલાણી (AAP), સવિતાબેન દીપકભાઈ ગણેશીયા (AAP), હંસાબેન બાબુભાઈ બસાપીયા (AAP), કંકુબેન વિનોદભાઈ પરમાર (INC), લખમણ ભુરાભાઈ વરાણીયા (INC), લીલાબેન શામજીભાઈ મજેઠીયા (INC), ભાવનિક હસમુખભાઈ મુછડીયા (INC), ધાનીબેન રામજીભાઈ પરમાર (INC), પૂનમબેન જીતેનભાઈ અગેચણીયા (BJP), અશ્વિનીબેન અશ્વિનભાઈ પાટડીયા (BJP), વિવેક રમેશભાઈ ગોલતર (BJP), ગૌતમ ભાવેશભાઈ પરમાર (BJP), નરેન્દ્રભાઈ રૂપાભાઈ પરમાર (BSP), અનિલભાઈ મોહનભાઈ ચાવડા (BSP), રવિ શામજીભાઈ વરાણીયા (IND)

વોર્ડ-5

રાજકુમાર મહીપતસિંહ જાડેજા (AAP), શોભનાબેન મુકેશભાઈ ડેગામા (AAP), કૈલાશબેન સંજયભાઈ મુછડીયા (AAP), ગોપાલ રમેશભાઈ પરસાડીયા (AAP), પુષ્પરાજસિંહ બળવંતસિંહ જાડેજા (INC), મંજુલાબેન ગલાભાઈ પરમાર (INC), વિજયાબેન અમરશીભાઈ મકવાણા (INC), અમિત મનુભાઈ ભોજવીયા (INC), જશવંતીબેન સુરેશભાઈ સિરોહીયા (BJP), મેઘરાજસિંહ મહીપતસિંહ ઝાલા (BJP), મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ (BJP), મનુબેન રમેશભાઈ સિયાર (BJP), ભાગીરથ મનસુખભાઈ બારાસરા (BJP), દીપક ચંદુભાઈ તુંડીયા (BSP), કાંતિલાલ વીરજીભાઈ ખાડોલા (BSP), સંગીતાબા ગીરીરાજસિંહ ઝાલા (IND), હરીશભાઈ મોતીભાઈ રાટાડીયા (IND), સંતોષ રવજીભાઈ વનોલ (IND)

વોર્ડ-6

ગફારભાઈ જુસબભાઈ ખોલેરા (AAP), રોનિત શૈલેષકુમાર લાવા (AAP), કાજલબેન વિજયભાઈ રામાવત (AAP), રૂપલબેન રાકેશભાઈ મહેતા (AAP), કલ્પેશભાઈ રાજેશભાઈ સેટા (INC), દમયંતીબેન જયેન્દ્રભાઈ નિરંજની (INC), શિરાજુદ્દીનભાઈ મજીદભાઈ દરજાદા (INC), શબ્બીર અસગરઅલી ગુલાબી (INC), કેયુરકુમાર નરેન્દ્રભાઈ પંડ્યા (BJP), પુષ્પા જીગર વાળા (BJP), ક્રિષ્નાબેન ઓમપ્રકાશ પરમાર (BJP), ચિરાગ હસમુખભાઈ રાણપરા (BJP),

સીતાબા અનોપસિંહ જાડેજા (IND), અનોપસિંહ સજુભા જાડેજા (IND)

વોર્ડ-7

ગોવિંદ રાજેશભાઈ પરમાર (AAP), પ્રીતિબેન મહેન્દ્રકુમાર ચંદારાણા (AAP), શોભનાબેન કિશોરભાઈ પરમાર (AAP), ગોપાલભાઈ દિનકરરાય પંડ્યા (AAP), હિરલબેન તેજસભાઈ ટાંક (INC), મુસાઓસમાનભાઈ વડાવરીયા (INC), વિનોદભાઈ મણીલાલ ભટ્ટ (INC), જલ્પાબેન ડાયાલાલ સોનગ્રા (BJP), જયેશભાઈ વસંતભાઈ દેસાઈ (BJP), ભાવિનભાઈ ગીરીશભાઈ ઘેલાણી (BJP), મમતાબેન ધીરેન્દ્રભાઈ ઠક્કર (BJP), સીમાબેન અશોકભાઈ સોલંકી (IND), આસિફ રહીમભાઈ ઘાંચી (IND), અલ્પાબેન અજયભાઈ કક્કડ (IND), વિવેક જયંતીલાલ મિરાણી (IND)

વોર્ડ-8

અસલમ ઈકબાલભાઈ ઓડીયા (AAP), અન્નપૂર્ણાબેન હર્ષદભાઈ ઘુમલીયા (AAP), અરુણકુમાર દિનેશભાઈ રૂપાલા (AAP), મનીષાબેન કૌશિકભાઈ અમૃતિયા (AAP), બળવંત ચતુરભાઈ ઘુમલીયા (INC), નવીનભાઈ ચતુરભાઈ ઘુમલીયા (INC), મીનાક્ષીબેન મનહરકુમાર પટેલ (INC), ચૈતાલી દિનેશભાઈ સાણંદીયા (INC), હાજી અકબરભાઈ કોરડીયા (INC), અકબરભાઈ ઈસ્માઈલભાઈ કોરડીયા (INC), કુંદનબેન શૈલેષ મકાસણા (BJP), મહેન્દ્રભાઈ રમણીકલાલ સાવસાણી (BJP), ઉત્તમ મહેશભાઈ સુરાણી (BJP), જ્યોત્સનાબેન સવજીભાઈ ભીમાણી (BJP), લલિતભાઈ જેરાજભાઈ કામરીયા (IND), ક્રિષ્નાબેન નવનીતભાઈ દાસડીયા (IND), પ્રકાશભાઈ નાગજીભાઈ દેત્રોજા (IND)

વોર્ડ-9

કૌશલ રમેશભાઈ વડગામા (AAP), ભારતીબેન હિતેશભાઈ પરમાર (AAP), મેહુલ મુળજીભાઈ ગડારા (AAP), ક્રિષ્ના કાંતિલાલ બાવરવા (AAP), શીતલબેન નયનભાઈ પાનારા (INC), જયેશ શાંતિલાલ કાલરીયા (INC), જોસનાબેન જીતેન્દ્રભાઈ ઝાલરીયા (INC), મહીપત મોહનભાઈ પરમાર (INC), ભગવતીબેન મહેશભાઈ કુંડારીયા (BJP), નુતનબેન હરસુખભાઈ વિડજા (BJP), હિરેન પરબતભાઈ કરોતરા (BJP), નવનીતભાઈ ભુદરજીભાઈ કુંડારીયા (BJP), નરેન્દ્રભાઈ લાલજીભાઈ પરમાર (IND)

વોર્ડ-10

વીરજીભાઈ નરશીભાઈ ચાવડા (AAP), લાલજીભાઈ આયદાનભાઈ ઝીલરીયા (AAP), ઉર્મિલા હરિલાલ નકુમ (AAP), સરસ્વતીબેન મહાદેવભાઈ સાદરવા (AAP), વલમજીભાઈ ત્રિકમજીભાઈ ફેફર (INC), ભાવિન વલમજીભાઈ ફેફર (INC), ઉર્મિલા વિપુલ પરમાર (INC), મંજુલાબેન અમરશીભાઈ કણઝારીયા (INC), દીપક અર્જનભાઈ પરમાર (INC), ભાવેશભાઈ અર્જનભાઈ કણઝારીયા (BJP), ગણેશભાઈ નાનજીભાઈ ડાભી (BJP), ધર્મેન્દ્રસિંહ કરણુભા ઝાલા (BJP), સોનલબેન પ્રફુલભાઈ બાવરવા (BJP), અલ્પાબેન રોહિતભાઈ કણઝારીયા (BJP), હર્ષંગ સંજયભાઈ ડાભી (BJP), હર્ષદભાઈ મોતીભાઈ કણઝારીયા (IND), કાનજીભાઈ લખમણભાઈ નકુમ (IND)

વોર્ડ-11

કરિશ્માબેન ગીરધરભાઈ પરમાર (AAP), અરુણભાઈ નરશીભાઈ વિડજા (AAP), જગદીશભાઈ ભગવાનભાઈ અઘારા (AAP), ચંદ્રિકાબેન ભાવિકકુમાર ભાટાસણા (AAP), વંદના કરણ કાસુન્દ્રા (INC), કસ્તુરબેન હિતેશભાઈ ડાભી (INC), અમરશીભાઈ પરષોત્તમભાઈ બારૈયા (INC), વિવેક હર્ષદભાઈ થોરીયા (INC), ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા (BJP), રવિન્દ્રભાઈ ધનજીભાઈ સાણાવડા (BJP), નિરુપમા નિલેશભાઈ કાલરીયા (BJP), ભારતીબેન ચુનીલાલ પરમાર (BJP), અરજણભાઈ પાલાભાઈ રાઠોડ (IND)

વોર્ડ-12

પરિમલ અરવિંદભાઈ કૈલા (AAP), રિયાઝ રજાકભાઈ ચાનિયા (AAP), જીશમા જયેશભાઈ ઠાકર (AAP), ભાવિનીબેન દિલીપભાઈ ડાભી (AAP), કિરણબેન શાંતિલાલ પરમાર (AAP), જગદીશ રમેશભાઈ સોનગ્રા (INC), કોમલબેન પ્રદીપકુમાર ભોજાણી (INC), વિનોદકુમાર નાનજીભાઈ વિડજા (INC), ગૌરવકુમાર વિનોદભાઈ વિડજા (INC), ઋષિપકુમાર નારણભાઈ કૈલા (BJP), બ્રિજેશ આપાભાઈ કુંભારવાડીયા (BJP), મેઘાબેન દિપકકુમાર પોપટ (BJP), શીતલ સાગરભાઈ વાઘડીયા (BJP)

વોર્ડ-13

ચંદ્રિકાબેન જગદીશભાઈ ગાજીયા (AAP), કલ્પેશ જગદીશભાઈ સોનગ્રા (AAP), આરિફ અબ્દુલભાઈ સલોત (AAP), ગીતાબેન રાકેશભાઈ સાવરીયા (AAP), કંચનબેન રતિલાલ જાદવ (INC), વિનોદભાઈ રણછોડભાઈ નકુમ (INC), ઇમરાનભાઈ ઉસ્માનભાઈ સોલંકી (INC), ટ્વિકલ ચંદુભાઈ મકવાણા (INC), ભાવિકકુમાર ભરતભાઈ જારીયા (BJP), રાજેશભાઈ કાનજીભાઈ ડાભી (BJP), ગીતાબેન મનોજભાઈ સોલંકી (BJP), જશવંતીબેન પ્રવીણભાઈ સોનગ્રા (BJP), નયન ભરતભાઈ જારીયા (BJP), ચંદ્રિકાબેન પ્રવીણભાઈ સોલંકી (BJP), દીપેશ તુલસીભાઈ સોનગ્રા (IND).

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!