અધિક કલેક્ટર કેતન જોશી સહિતની ટિમ દ્વારા સતત મોનીટરિંગ…30 પીજીવીસીએલ ટિમો,03 ટિમો પાણી પુરવઠા વિભાગ,આર એન્ડ બી, ફોરેસ્ટ પોલીસ વિભાગ સહિતની ટીમો સ્ટેન્ડ બાય.મોરબી જીલ્લા કલેક્ટર કચેરી ખાતે કન્ટ્રોલ રૂમમા અધિક કલેક્ટર પણ હાજર…
મોરબી જિલ્લાના વહેલી સવારથી વરસાદ શરૂધીમીધારે વરસાદ શરૂ થતાં વાતાવરણ ઠંડુગારવરસાદની સાથે સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે મોરબી જિલ્લાના ગત રાત્રીના 8 વાગ્યા થી આજ સવારના 8 વાગ્યા સુધીમાં વરસાદ
મોરબી 15 એમએમ
વાંકાનેર 13 એમએમ
હળવદ 17 એમએમ
ટંકારા 14 એમએમ
માળીયા મિયાણા 5 એમએમ