Saturday, December 28, 2024
HomeGujaratકોરોના ના આજે નવા ૨૬ કેસ નોંધાયા:૩૪ દર્દીઓ સ્વસ્થ થયા

કોરોના ના આજે નવા ૨૬ કેસ નોંધાયા:૩૪ દર્દીઓ સ્વસ્થ થયા

આજરોજ જિલ્લા માં કુલ ૯૨૧ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને નોંધાયેલા પોઝિટિવ કેસો માં મોરબી શહેરી વિસ્તારમાં ૦૫ કેસ, મોરબી ગ્રામ્ય વિસ્તારમાં ૧૧ કેસ , વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં ૦૫ કેસ, હળવદ ગ્રામ્ય વિસ્તારમાં ૦૧ કેસ,ટંકારા ગ્રામ્ય વિસ્તારમાં ૦૩ કેશ અને માળીયા ગ્રામ્ય વિસ્તારમાં ૦૧ કેસ નોંધાયા હતા.

- Advertisement -
- Advertisement -

જ્યારે જિલ્લામાં ૩૪ દર્દીઓ સ્વસ્થ થયા હતા જેમાં મોરબીમાંથી ૩૧,ટંકારામાંથી ૦૧ અને માળિયામાથી ૦૨ જેટલા દર્દીઓ સ્વસ્થ થયા હતા.જેથી કુલ એક્ટિવ કેસ નો આંકડો ૫૫૬ થયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!