Sunday, December 22, 2024
HomeGujaratમોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ૨૭ મો સરસ્વતી સન્માન કાર્યક્રમનું આયોજન

મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ૨૭ મો સરસ્વતી સન્માન કાર્યક્રમનું આયોજન

મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આયોજિત ૨૭ મો
સરસ્વતી સન્માન સમારંભ કાયૅકમ તારીખ ૨૨.૯.૨૦૨૪ રવિવારે સાંજે ૪.૦૦થી ૮.૦૦ ગોસ્વામી સમાજ વાડી એ રાખવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

માહિતી ગોસ્વામી સમાજ પ્રમુખ ગુલાબગીરીજી ગોસ્વામી જણાવેલ છે

આ કાર્યક્રમ માં કેજી થી કોલેજ સુધી તેમજ રમત ગમત અને કોઈ પણ વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરેલ હોય અને નવી જોબ અને નિવૃત્ત થતા કમૅચારી નુ સન્માન કાર્યક્રમ નું આયોજન છે તે માટે બાળકોના માર્કશીટ ની ઝેરોક્ષ તેમાં સ્વચ્છ અક્ષરે નામ મો ન. લખી કારોબારી સભ્ય તેમજ દર્શાવેલ નામના મોબાઈલ નં પ્રમુખ શ્રી ગુલાબગીરી ગોસાઈ
કુબેરનાથ મંદિર
88496 64390
કમલેશગીરી એન ગોસ્વામી એડવોકેટ સામે કાંઠે મોરબી
98253 99423
સુરેશગીરી ગોસ્વામી
સનાળા રોડ ઓફિસ
98797 83327
દિનેશ ગીરી દેવગીરી
નહેરુ ગેઈટ ચોક
98793 37162
કૈલાસગીરી ગોસાઈ GEB
સનાળા રોડ હાઉસિંગ બોર્ડ 785
99790 21109 ને ૧૫.૯.૨૦૨૪ સુધીમાં પહોંચાડી દેવી
અભ્યાસ પ્રથમ દ્વિતીય નંબરે આવેલ ને શિલ્ડ એનાયત કરવામાં આવશે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!