વાંકાનેર ફળેશ્ર્વર મંદીર પાછળ ઈસમો ગેર કાયદેસર જાહેરમાં ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ.૧૦,૧૫૦/- સાથે ઝડપાતા પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર ફળેશ્ર્વર મંદીર પાછળ આરોપીઓ મુકેશભાઈ નાજાભાઈ ગોહેલ, ઉમેશભાઈ મનસુખભાઈ વિકાણી અને રવજીભાઈ ઠાકરસીભાઈ ઉભડીયા ગેર કાયદેસર જાહેરમાં ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ.૧૦,૧૫૦/- સાથે આરોપીઓને પકડી તેના વિરૂદ્ધ વાંકાનેર સિટી પોલીસે તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.









