Thursday, December 26, 2024
HomeGujaratમોરબીના રણછોડનગરમાં જાહેરમાં જુગાર રમતા ૩ ઝડપાયા

મોરબીના રણછોડનગરમાં જાહેરમાં જુગાર રમતા ૩ ઝડપાયા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વીસીપરા વિસ્તારમાં આવેલ રણછોડનગરમાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહેલા સોહિલભાઇ જુમ્માભાઇ સુમરા ઉવ.૨૦ રહે.મોરબી-૧ વીસીપરા વિજયનગર સુમરા સોસાયટી, મનિષભાઇ પ્રવિણભાઇ ચાવડા ઉવ.૪૦ રહે.મોરબી વીસીપરા રણછોડનગર ૨ તથા પાર્થ ઉર્ફે ચિરાગભાઇ દિલીપભાઇ અસ્વાર ઉવ.૨૪ રહે.મોરબી વીસીપરા રણછોડનગર શેરી નં.૧ વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા આ સાથે પોલીસે સ્થળ ઉપરથી રોકડા ૪,૧૨૦/-કબ્જે લઈ ત્રણેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!