Monday, January 19, 2026
HomeGujaratમોરબીના વજેપર મેઈન રોડ ઉપર એકટીવામાંથી વ્હિસ્કીની ૪ બોટલ ઝડપાઈ, આરોપીની શોધખોળ

મોરબીના વજેપર મેઈન રોડ ઉપર એકટીવામાંથી વ્હિસ્કીની ૪ બોટલ ઝડપાઈ, આરોપીની શોધખોળ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વજેપર મેઈન રોડ ઉપરથી એક રેઢું પડેલ એકટીવા મોપેડમાંથી વિદેશી દારૂ ૧૦૦ પાઈપર્સ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કીની ૪ બોટલ કિ.રૂ.૧૩,૫૬૦/-મળી આવી હતી. આ સાથે પોલીસે દારૂ તથા મોપેડ સહિત રૂ.૩૮,૫૬૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ, આરોપી એકટીવા ચાલક તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!