Tuesday, September 24, 2024
HomeGujaratવાંકાનેર ટાઉનમાં ઈંટના ભઠ્ઠા નજીક તીનપત્તીના જુગારની મહેફિલ માંડીને બેઠેલા ૪ જુગારીને...

વાંકાનેર ટાઉનમાં ઈંટના ભઠ્ઠા નજીક તીનપત્તીના જુગારની મહેફિલ માંડીને બેઠેલા ૪ જુગારીને દબોચી લેવાયા

પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે સીટી વિસ્તારમાં આવેલ ઈંટના ભઠ્ઠા નજીક પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા રમેશભાઈ હરીભાઈ મકવાણા ઉવ.૪૨ રહે.વાંકાનેર પેડક સોસાયટી, ઉમેશભાઈ મનસુખભાઈ વિકાણી ઉવ.૩૯ રહે.વાંકાનેર પેડક સોસાયટી ખડીપરા, મહેશભાઈ ગોવિંદભાઈ પલાણી ઉવ.૩૮ રહે.વાંકાનેર પેડક ઈંટુના ભઠ્ઠા પાસે, સંજયભાઈ કાનજીભાઈ ધીણોજા ઉવ.૩૬ રહે.વાંકાનેર પેડક સોસાયટીવાળાને રોકડા રૂ.૩,૪૦૦/-સાથે પકડી લેવામાં આવ્યા છે. ત્યારે તમામ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!