Friday, September 20, 2024
HomeGujaratમોરબીના વાવડી રોડ ક્રિષ્ના પાર્કમાં જુગાર રમતા ૪ ઈસમો ઝબ્બે

મોરબીના વાવડી રોડ ક્રિષ્ના પાર્કમાં જુગાર રમતા ૪ ઈસમો ઝબ્બે

મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે વાવડી રોડ સ્થિત ક્રિષ્ના પાર્ક શેરી નં.૩માં રેઇડ કરી તીનપત્તીનો જુગાર રમતા આફતાબભાઈ હાજીભાઈ સમા ઉવ.૧૯ રહે.વાવડી રોડ રવિ પાર્ક, રજાકભાઈ ગુલામભાઈ ચાનીયા ઉવ.૪૫ રહે.વાવડી રોડ ક્રિષ્ના પાર્ક, ગોપાલભાઈ બાબુભાઈ ચાવડીયા ઉવ.૨૫ રહે.દલવાડી સર્કલ ૨૫ વારીયા મચ્છોનગર તથા જયેશભાઈ મલાભાઈ નકુમ ઉવ.૨૨ રહે.વાવડી રોડ ગણેશનગરવાળાને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડા ૧૫,૦૫૦/-કબ્જે લઈ પકડાયેલ આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!