Wednesday, March 11, 2026
HomeGujaratમાળીયા(મી)ના નવાગામ ગામે દેશી દારૂ બનાવવાનો ૪૦૦ લીટર ઠંડો આથો પકડાયો, આરોપી...

માળીયા(મી)ના નવાગામ ગામે દેશી દારૂ બનાવવાનો ૪૦૦ લીટર ઠંડો આથો પકડાયો, આરોપી ફરાર

મળતી માહિતી અનુસાર, માળીયા(મી) પોલીસને બાતમી મળી કે, નસરૂદીન ઇશાકભાઈ જેડા રહે. નવાગામ તા.માળીયા(મી) વાળો નવાગામની સીમમાં આવેલ નદીના કાંઠે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવે છે, જેથી મળેલ બતમીબે આદગારે ઉપરોક્ત સ્થળે માળીયા(મી) પોલીસે રેઇડ કરતા જ્યાં દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો બે બેરલમાં ભરેલ ઠંડો આથો ૪૦૦ લીટર કિ.રૂ.૧૦,૦૦૦/-મળી આવ્યો હતો. રેઇડ દરમિયાન આરોપી નસરૂદીન ઇશાકભાઈ જેડા હાજર નહિ મળી આવતા તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!