Thursday, January 16, 2025
HomeGujaratમોરબીના જેતપર ગામે જાહેરમાં જુગાર રમતા 5 ઝડપાયા

મોરબીના જેતપર ગામે જાહેરમાં જુગાર રમતા 5 ઝડપાયા

મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામે જાહેરમાં જુગાર રમતા 5 ઇસમોને દબોચી લઈ મોરબી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ કેસની વિગત મુજબ મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામે પાણીના ટાકાં સામે બગીચા નજીક ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા સુનીલભાઇ કુકાભાઇ દેગામાં (ઉ.વ-૨૩), અજયભાઇ પુરણભાઇ ચોરાસીયા (ઉ.વ-૩૦),
સાગરભાઇ અમરશીભાઇ માલણીયાત (ઉ.વ-૨૨), સાગરભાઇ મનજીભાઇ માલણીયાત (ઉ.વ-૨૫), દિનેશભાઇ મનજીભાઇ માલણીયાત (ઉ.વ-૨૮) સહિતનાઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી લિધા હતા. મોરબી તાલુકા પોલીસે તમામ જુગારીઓના કબ્જામાંથી કુલ રૂ.૨૭૩૦/- નો
મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!