ટંકારા તાલુકાના ગણેશપર ગામના રહેવાસી જશુબેન નાગજીભાઇ મેરા નામના ૫૪ વર્ષીય મહિલાને ગત તા.૧૬/૦૭ના રોજ તેમના દીકરા બીમારી સબબ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં લઈ જતાં હોય ત્યારે રસ્તામાં જ જશુબેન બેભાન થઇ ગયા હતા. ત્યારે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી જશુબેનને મરણ જાહેર કર્યા હતા. મૃત્યુના બનાવ અંગે ટંકારા પોલીસે અ. મોત રજીસ્ટર કરી આગળની તોએ ચલાવી છે