મોરબી-૨ માં આવેલ રામકૃષ્ણનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં સીટી બી ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે દરોડો પાડતા મકાનમાંથી કિંગફિશર સ્ટ્રોંગ બિયરની ૬૫૦મીલી. ની ૬ કાચની બોટલ કિ.રૂ.૮૨૮/- મળી આવી હતી, જ્યારે રેઇડ દરમિયાન આરોપી મયુરભાઇ સુરેશભાઇ મકવાણા પોતાના રહેણાંકે હાજર નહીં મળી આવતા તેને ફરાર દર્શાવી પોલીસે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને પકડી લેવા તપાસ શરૂ કરી છે.