Saturday, September 21, 2024
HomeGujaratમોરબીના રણછોડનગર નજીક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૬ બોટલ ઝડપાઇ,આરોપી ફરાર

મોરબીના રણછોડનગર નજીક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૬ બોટલ ઝડપાઇ,આરોપી ફરાર

મળતી માહિતી અનુસાર મોરબી સીટી બી ડિવિઝન પોકિસ ટીમે પૂર્વ બાતમીને આધારે શહેરના રણછોડનગર પાછળ આવેલ મફતીયાપરાના રહેણાંક મકાનમાં રેઇડ કરી વિદેશી દારૂની બ્લેન્ડર પ્રાઇડની ૬ બોટલ ઝડપી લેવામાં આવી છે. દરોડા દરમિયાન મકાન-માલીક આરોપી અબુભાઇ ફતેમામદ કટીયા હાજર મળી આવેલ ન હોય જેથી તેને ફરાર દર્શાવી તેની શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!