Tuesday, April 23, 2024
HomeGujaratમાળિયાના વેણાસર ગામમાં જુગાર રમતા 6શખ્સ ઝડપાયા

માળિયાના વેણાસર ગામમાં જુગાર રમતા 6શખ્સ ઝડપાયા

માળિયા મી. તાલુકાના વેણાસર ગામમાં ચાલતા જુગાર ધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા 6 જુગારીને ઝડપી લઈ તેમની પાસેથી રૂ.12,200નો મુદામાલ જપ્ત કર્યો હતો
માળીયા (મી.)તાલુકાના વેણાસર ગામે સામીપરામા જાહેરમા કેટલાક આરોપીઓ ગંજી પતાના પાના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીનપતિનો જુગાર રમતા હોવાની બાતમી મળતા માળીયા પોલીસે તે સ્થળે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા આરોપીઓ વિપુલભાઇ કાનાભાઇ લોલાડીયા, ગુણવતભાઇ રાસીગભાઇ કુવરીયા, પ્રવીણભાઇ ગોવિદભાઇ લોલાડીયા, પ્રભુભાઇ ગેલાભાઇ કવરીયા, ઉમેશભાઇ ચંદુભાઇ રાપુસા, રાહુલભાઇ ભુપતભાઇ ઉડેચાને ઝડપી લીધા હતા. અને તેની પાસેથી 12,200નો મુદામાલ જપ્ત કર્યો હતો.આ અંગે માળિયા મી પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!