Wednesday, December 25, 2024
HomeGujaratમોરબીમાં ૬૦ વર્ષના 'સિનિયર રોમિયો'ને રણચંડીના ઉગ્ર સ્વરૂપનો સાક્ષાત્કાર:છેડતી કરનાર આધેડ વિરૂદ્ધ...

મોરબીમાં ૬૦ વર્ષના ‘સિનિયર રોમિયો’ને રણચંડીના ઉગ્ર સ્વરૂપનો સાક્ષાત્કાર:છેડતી કરનાર આધેડ વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી શરૂ

મોરબીમાં સુપર માર્કેટ આજુ બાજુ માં ઘણી સ્કૂલો આવેલ છે .જેમાં અનેકો વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે જેથી ત્યાં અવાર નવાર આવારા તત્વો આંટા ફેરા મારતા હોય છે.જેને અમુક દીકરીઓ સહન કરે છે જ્યારે અમુક દીકરીઓ રણચંડી બની છે.તેવો જ એક બનાવ આજે બનવા પામ્યો હતો.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબીના સુપર માર્કેટ પાસે એક આધેડ ને વિદ્યાર્થિની ઓ મેથીપાક દેતા હોય તેવો વિડિયો વાયરલ થયો હતો.જેમાં વિદ્યાર્થીનીઓ ના જણાવ્યા મુજબ આ આધેડ છેડતી કરતો હતો.જેને પગલે વિદ્યાર્થી નીઓ એ એકઠા થઈને રંગીલા ભાભાની શાન ઠેકાણે લાવી હતી.તેમજ ૧૮૧ અભયમ હેલ્પ લાઇન માં જાણ કરી હતી.જેને પગલે પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આધેડ ની અટકાયત કરીને વિદ્યાર્થીની ની ફરિયાદ ને આધારે રંગીલા આધેડ ઓધવજી બાબુભાઈ ઉભડીયા(ઉ.વ.૬૦) વિરૂદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!