Friday, December 27, 2024
HomeGujaratમોરબીના અમરાપર ગામેથી 650 લીટર દેશી દારૂનો આથો ઝડપાયો : આરોપી ભાગી...

મોરબીના અમરાપર ગામેથી 650 લીટર દેશી દારૂનો આથો ઝડપાયો : આરોપી ભાગી ગયો

મોરબી તાલુકાના અમરાપર (નાગલપર) ગામની સીમમાં તાલુકા પોલીસે રેઇડ કરી 650 લીટર દેશી દારૂનો આથો ઝડપી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

અમરાપર ગામે ખરાબાની જગ્યામાં પોલીસે બાતમી આધારે રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન સાત બેરલમાંથી દેશી દારૂનો 650 લીટર આથો જેની કિંમત રૂપિયા 1600નો જથ્થો ઝડપાયો હતો. આ રેઇડ દરમિયાન આરોપી વિજયભાઇ વેલજીભાઇ રૂદાતલા હાજર ન મળતા પોલીસે ફરાર જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!