Friday, November 15, 2024
HomeGujaratમોરબી જિલ્લા પંચાયત ચુંટણી જંગમાં 7 ફોર્મ પરત ખેંચાયા, 76 ઉમેદવારો મેદાનમાં...

મોરબી જિલ્લા પંચાયત ચુંટણી જંગમાં 7 ફોર્મ પરત ખેંચાયા, 76 ઉમેદવારો મેદાનમાં : જાણો ફાઈનલ યાદી

જેતપર, ખાખરેચી, માથક, રાતીદેવડી અને તીથવા બેઠકમાં અપક્ષ ઉમેદવાર હટી ગયા : રાતીદેવડી બેઠકમાં “આપ”ના ઉમેદવારે પણ ફોર્મ પાછું ખેંચ્યું

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પંચાયતના ચૂંટણી જંગમાં આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ સાત ઉમેદવારોએ પોતાના પરત ખેંચ્યા છે જેમાં અપક્ષ ઉપરાંત એક આપના ઉમેદવારનો પણ સમાવેશ થાય છે, જિલ્લા પંચાયતની 24 બેઠક માટે કુલ 116 ફોર્મ ભરાયા હતા જેમાં ગઈકાલે 33 ઉમેદવારીપત્રો રદ્દ થયા બાદ આજે 7 ફોર્મ પરત ખેંચાતા હવે 76 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે.

જિલ્લા પંચાયતના ચૂંટણી જંગમાં આજે પરત ખેચાયેલ ફોર્મ

1. જેતપર બેઠક : ભાનુભાઇ જસાભાઈ રાઠોડ- અપક્ષ

2.ખાખરેચી બેઠક : સાગરભાઈ લક્ષમણભાઈ ચાવડા- અપક્ષ

3.ખાખરેચી બેઠક : રવિભાઈ કાનજીભાઈ હુંબલ-અપક્ષ

4.માથક બેઠક : નવીનભાઈ અમરાભાઇ કોળી-અપક્ષ

5.રાતીદેવડી બેઠક : રમેશભાઈ બાબુભાઈ સાટકા -અપક્ષ સાજીભાઈ

6.રાતીદેવડી બેઠક : સોહીલ સાજીભાઈ શેરસીયા -આપ

7.તીથવા બેઠક : ઝફરુલનિશા મહેબુબભાઇ કડીવાર -અપક્ષ

જિલ્લા પંચાયતના ચૂંટણી જંગમાં હવે 76 ઉમેદવારો મેદાનમાં રહ્યા : જિલ્લા પંચાયતની બેઠક વાઈઝ ફાઇનલ ઉમેદવારોની યાદી 

આમરણ બેઠક

1.બુખારી રજિયાબાનુ સરફરાજભાઇ- આપ

2. ચંદ્રીકાબેન સુરેશભાઇ કાસુન્દ્રા – ભાજપ

3. સરોજબેન નિમેષભાઇ ગાંભવા – કોંગ્રેસ

4. રીટાબેન અશોકભાઇ પરમાર- અપક્ષ

બગથળા બેઠક

1. જયશ્રીબેન સતીષકુમાર મેરજા – કોંગ્રેસ

2. સમજુબેન ભગવાનજીભાઇ બોપલીયા- ભાજપ

ચંદ્રપુર બેઠક

1. મંજુબેન કરશનભાઇ લુંભાણી– કોંગ્રેસ

2. રૈયાબેન ભોપાભાઇ મકવાણા- ભાજપ

3. સજુબેન હેમુભાઇ ઘરજીયા- અપક્ષ

ચરાડવા બેઠક

1.નારાયણભાઇ જીવાભાઇ સોનાગ્રા- કોંગ્રેસ

2.પ્રવિણભાઇ ત્રિભોવનભાઇ સોનગ્રા- ભાજપ

ઢુંવા બેઠક

1. રંજનબેન પ્ર્રભુભાઇ વિંઝવાડીયા – કોંગ્રેસ

3.સરોજબેન વાઘજીભાઇ ડાંગરોચા- ભાજપ

4.કેશુબેન બચુભાઇ કુણ૫રા – અપક્ષ

ઘનશ્યામપુર બેઠક

1.અંકિતાબેન અનિરૂઘ્ઘસિંહ ખેર- કોંગ્રેસ

2.લીલાબેન રવજીભાઇ પરમાર- ભાજપ

ઘુંટુ બેઠક

1.રતિલાલ રુડાભાઇ પરમાર- આપ

2.પ્રવિણભાઇ કાનજીભાઇ સાગઠીયા- અપક્ષ

3.હંસાબેન જેઠાભાઇ પારેઘી- ભાજપ

4.હસમુખભાઇ નરસીભાઇ મુછડીયા- કોંગ્રેસ

5.વણોલ કીશોરભાઇ વાલજીભાઇ- બસપા

જેતપર બેઠક

1.ચંદ્રકાંત માવજી વિરમગામા- આપ

2.અજય મનશુખ લોરીયા- ભાજપ

3.ઘનશ્યામભાઇ ગોરધનભાઇ જાકાસણીયા- કોંગ્રેસ

ખાખરેચી બેઠક

1.પરબતભાઈ ભવાનભાઈ હુંબલ- અપક્ષ

2.દિપકભાઈ ગોરધનભાઈ ગઢીયા- અપક્ષ

3.મહેશકુમાર ધીરજલાલ પારજીયા- કોંગ્રેસ

4.કેતનકુમાર રમેશભાઈ વીડજા- ભાજપ

5.મહેન્દ્રભાઈ વાલજીભાઈ વિડજા- અપક્ષ

લજાઈ બેઠક

1.દીનાબેન અનિલભાઈ કામરીયા-કોંગ્રેસ

2.ચંદ્રિકાબેન નથુભાઈ કડિવાર- ભાજપ

3.કિર્તીબેન દલ૫તભાઈ ચાવડા– અપક્ષ

મહેન્દ્રનગર બેઠક

1.અસ્મીતાબેન મનસુખભાઇ શેરશીયા- કોંગ્રેસ

2.શારદાબેન અશ્વીનભાઇ બોપલીયા- અપક્ષ

3.રૂકસાના ઇકબાલભાઇ કટીયા- અપક્ષ

4.જાનકિ જિગ્નેશભાઇ કૈલા- ભાજપ

5.શેરબાનુ સલીમભાઇ નોબે- અપક્ષ

મહિકા બેઠક

1.નવઘણભાઇ દેવસીભાઇ મેઘાણી- ભારાકોં

2.ગોરઘનભાઇ પોલાભાઇ સરવૈયા- ભાજપ

3. મહમદ આરીફ દીનમામદ બ્લોચ- આપ

માથક બેઠક

1.ગોરઘનભાઇ ભીમજીભાઇ કુંવરીયા- કોંગ્રેસ

2.મેરાભાઇ કરમશીભાઇ વિઠલાપરા- ભાજપ

3.હઠીસંગભાઇ દાજીભાઇ રજપુત- આપ

મોટા દહીંસરા બેઠક

1.સીતાબેન પરબતભાઈ હુંબલ- અપક્ષ

2.ભાવનાબેન રમેશભાઈ કાસુન્દ્રા- કોંગ્રેસ

3.લાભુબેન પ્રાણજીવનભાઈ કાવર- અપક્ષ

4.અસ્મીતાબેન કીશોરભાઈ ચીખલીયા-ભાજપ

ઓટાળા બેઠક

1.ચૌહાણ જોશના કરશનભાઈ- આપ

2.૫રમાર સોમીબેન કમલેશભાઈ- કોંગ્રેસ

3.પારીયા અમૃતાબેન નિરંજનભાઈ- બસપા

4.કમળાબેન અશોકભાઈ ચાવડા- ભાજપ

રાજા વડલા બેઠક

1. જયોતિબા હરદેવસિંહ જાડેજા- કોંગ્રેસ

2. હફીજાબેન હુશેનભાઇ શેરસીયા- અપક્ષ

3. લક્ષ્મીબેન ગોવિંદભાઇ કળોતરા- ભાજપ

રાતીદેવડી બેઠક

1.ગુલામ અમી પરાસરા – કોંગ્રેસ

2.ઝાહીરઅબ્બાસ યુસુફ શેરસીયા – ભાજપ

રવાપર બેઠક

1 નયનકુમાર લાલજીભાઇ અઘારા – કોંગ્રેસ

2 રવિન્દ્રભાઇ ધનજીભાઇ સનાવડા – ભાજપ

સાપકડા બેઠક

1 હેમાંગકુમાર ભુપતરાય રાવલ – કોંગ્રેસ

2 ચંદુલાલ છગનભાઇ શિહોરા – ભાજપ

3 ભરતભાઇ દાનાભાઇ ચૈાહાણ – આપ

શકત સનાળા બેઠક

1 કાંતીલાલ દેવશીભાઇ પડસુંબિયા – કોંગ્રેસ

2 જયંતિલાલ દામજીભાઇ પડસુંબિયા – ભાજપ

3 વણોલ કીશોરભાઇ વાલજીભાઇ – બસપા

ટંકારા બેઠક

1 ત્રિવેદી પંકજકુમાર ઘીરજલાલ – આપ

2 ભુપેન્દ્ર દામજીભાઈ ગોધાણી – કોંગ્રેસ

3 સંજય ભીખા ભાગીયા – ભાજપ

4 શૈલેશભાઈ દામજીભાઈ દેત્રોજા – અપક્ષ

ટીકર (રણ) બેઠક

1 મુકતાબેન છનાભાઇ મકવાણાા – અપક્ષ

2 ભાવનાબેન શૈલેષકુમાર પટેલ – ભાજપ

3 સરોજબેન ઘર્મેન્દ્રભાઇ પટેલ – કોંગ્રેસ

તિથવા બેઠક

1 હફીજાબેન ઇસ્માઇલભાઇ બાદી – કોંગ્રેસ

2 નુરજહાબેન ઇસ્માઇલભાઇ કડીવાર – ભાજપ

3 રહીમાબેન મહેબુબભાઇ કડીવાર – અપક્ષ

ત્રાજપર બેઠક

1 હીરાલાલ જીવણભાઇ ટમારીયા – ભાજપ

2 વાઘેલા મિનાબેન પેથાભાઇ – કોંગ્રેસ

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!