Saturday, October 5, 2024
HomeGujaratવાંકાનેર વેલનાથપરા ચોક માંથી જાહેર માં જુગાર રમતા 8 પતા પ્રેમીઓ ઝડપાયા

વાંકાનેર વેલનાથપરા ચોક માંથી જાહેર માં જુગાર રમતા 8 પતા પ્રેમીઓ ઝડપાયા

મોરબી જિલ્લા પોલીસવડા ની સૂચના થી તેમજ ડિવાયએસપી રાધિકા ભારાઈ ના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગ માં હોય તે દરમિયાન ખાનગી બાતમી મળતા વેલનાથપરા ના ચોકમાં જાહેર માં સ્ટ્રીટ લાઈટ ના અજવાળે તીન પતી માં હારજીત નો જુગાર રમતા શૈલેષભાઇ છનાભાઈ શંખેશરીયા. મનશુખભાઈ નરશીભાઈ બાબરીયા. તુષારભાઈ મનશુખભાઈ વડેચા ભરતભાઈ છનાભાઈ પીપળીયા લલિતભાઈ મનુભાઈ બાબરીયા હાર્દિકભાઈ ગોવિંદભાઇ અસૈયા રામજીભાઈ ભીખાભાઇ બાબરીયા શિવરાજસિંહ રાજેન્દ્રસીંહ ઝાલા કુલ 8 ઈસમો ને રોકડ રૂ 20350 ના મુદામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!