Tuesday, October 8, 2024
HomeGujaratમોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની નાની-મોટી ૮૦ નંગ બોટલ ઝડપાઇ:આરોપીની શોધખોળ

મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની નાની-મોટી ૮૦ નંગ બોટલ ઝડપાઇ:આરોપીની શોધખોળ

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ગુલાબનગરમાં આવેલ રહેણાંકમાં પોલીસે રેઇડ કરી વિદેશી દારૂની નાની-મોટી ૮૦ બોટલ ઝડપી લીધેલ હતી, દરોડા દરમિયાન આરોપી હાજર મળી નહીં આવતા તેની શોધખોળ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે વીસીપરામાં આવેલ ગુલાબનગરમાં રહેતા આરોપી અવેશભાઈ ગફુરભાઈ પીલુડીયાના રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી. ત્યારે પોલીસે રહેણાંકમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ૮૦ નંગ બોટલ કિ.રૂ.૧૨,૪૬૦/-નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો, જેથી આરોપીને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ તથા તપાસમાં ખુલ્લે તેના વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીન હસ્થ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!