ટંકારાના વિરપર ગામે ૮૫ વર્ષીય વૃદ્ધે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારાના વિરપર ગામે ૮૫ વર્ષીય વૃદ્ધનો ગળેફાંસો ખાઈ આપઘાત
ટંકારા તાલુકાના વિરપર ગામે રહેતા હરજીભાઈ કુંવરજીભાઈ લિખિયા ઉવ.૮૫એ પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ટંકારા પોલીસે મૃતકના પુત્ર સુરેશભાઈ હરજીભાઈ લિખિયા પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી છે.









