Sunday, December 22, 2024
HomeGujaratઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી પાસા હેઠળ જેલહવાલે

ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી પાસા હેઠળ જેલહવાલે

ઇંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપીને પાસા હેઠળ ડીટેઇન કરી અમદાવાદ, સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કરતી મોરબી એલ.સી.બી.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી.બી.જાડેજાને જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઇશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા જરૂરી સુચના આપતા તેઓએ એલસીબી પીએસઆઈ એન.બી.ડાભીને જરૂરી માર્ગદર્શન આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના પાસા હુકમ અન્વયે ઇંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ હરેશભાઇ સોમાભાઇ ઉઘરેજા (ઉ.વ.૩૨, રહે. ચુપણી તા હળવદ જી. મોરબી) વાળાને આજે પાસા એકટ હેઠળ ડીટેઇન કરી અમદાવાદ, સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!