Tuesday, April 30, 2024
HomeGujaratવાંકાનેર : હસનપર ગામે જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં ૪ ઝડપાયા

વાંકાનેર : હસનપર ગામે જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં ૪ ઝડપાયા

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઈકાલે હસનપર ગામે શેરીમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં દેવજીભાઈ ભીખાભાઈ રાઠોડ, નયનેશભાઈ હરજીવનભાઈ મોરી, નીતીનભાઇ નથુભાઈ પીપરીયા અને દિલીપભાઈ માનસીંગભાઈ પીપરીયા એમ કુલ ૪ ઈસમોને રોકડા રૂ.૪૦૦૦/- સાથે ઝડપી પાડી ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!