મળતી માહિતી અનુસાર વાંકાનેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ચંદ્રપુરના નાલા પાસેથી કાઉન્ટી કલબ વ્હિસ્કીની એક બોટલ સાથે પોલીસે ઈમરાનભાઈ ઉર્ફે ભુરો ઈબ્રાહીમભાઈ પઠાણ, રહે. ભાટીયા સોસાયટી હવેલીવાળી શેરી વાંકાનેર વાળાને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.