Tuesday, April 30, 2024
HomeGujaratમોરબીમાં નીચીમાંડલ ગામે જુગાર રમતા સાત ઝડપાયા

મોરબીમાં નીચીમાંડલ ગામે જુગાર રમતા સાત ઝડપાયા

એલસીબી ટીમે નીચી માંડલ ગામે વાડીની ઓરડીમાં દરોડો કરીને જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને ઝડપી લઈને ૨,૪૨,૫૦૦રોકડ રકમ જપ્ત કરી છે

- Advertisement -
- Advertisement -

મોરબીની એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બતમીને આધારે નીચી માંડલ ગામે પાધરડુ સીમ તરીકે ઓળખાતી સીમમાં દિલીપભાઈ વલમજીભાઇ પટેલ પોતાની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હોય જે બાતમીને આધારે ટીમે જુગારધામ પર દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા દિલીપભાઈ વલમજીભાઈ કુંડારિયા, અશ્વિનભાઈ મનસુખભાઈ અઘારા, ભાવેશભાઈ ભગવાનજીભાઈ મેરજા, ભગવાનજીભાઈ રૂપાભાઇ અમૃતિયા, હરેશભાઈ ગોવિંદભાઈ મેરજા, રાજેન્દ્રભાઈ બેચરભાઈ આદ્રોજા, હરીશભાઈ ઉર્ફે હસું થોભણભાઈ દેત્રોજાને રોકડ રકમ રૂ ૨,૪૨,૫૦૦ના મુદામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!