Wednesday, October 30, 2024
HomeGujaratમોરબીમાં વિદેશી-દારૂની છ બોટલ સાથે એક ઝડપાયો

મોરબીમાં વિદેશી-દારૂની છ બોટલ સાથે એક ઝડપાયો

મળતી માહિતીઅનુસાર મોરબીમાં અયોધ્યાપુરી રોડ પર મદીના-પેલેસવાળી શેરીમાં ગઇકાલે જીલાનીભાઇ કાસમભાઇ ચૌહાણને ગે.કા. રીતે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની વીદેશી દારૂની મેકડોવેલ્સ સુપીરીયર વ્હિસ્કિ તથા એપીસોડ ગોલ્ડ વ્હીસ્કીની 6 બોટલ (કિ.રૂ. 1800)ના વેચાણ કરવા અર્થે રાખેલ મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!