Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી ભક્તિનગર બાયપાસ નજીક ધડાધડ ફાયરિંગ : ફિલ્મી ઢબે મામુદાઢીની હત્યા

મોરબી ભક્તિનગર બાયપાસ નજીક ધડાધડ ફાયરિંગ : ફિલ્મી ઢબે મામુદાઢીની હત્યા

જુના ઝઘડાના મનદુઃખમાં ત્રણ વ્યક્તિ ઉપર ફાયરિંગ કરાયાનું બહાર આવ્યું

- Advertisement -
- Advertisement -

મોરબી કંડલા બાયપાસ ઉપર ભક્તિનગર સર્કલ નજીક નવા બની રહેલા ઓવરબ્રિજ પાસે સાડા નવેક વાગ્યાના અરસામાં મામુદાઢી સહિતના ત્રણ ઈસમો ઉપર અજાણ્યા શખ્સે ધડાધડ ફાયરિંગ કરતા આ હીંચકારા હુમલામાં હનીફ ગુલામભાઈ કાસમાણી ઉર્ફે મમુદાઢીનું સારવાર મળે તે પૂર્વે જ મૃત્યુ નિપજ્યાનું અને બે વ્યક્તિને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયા હોવાનું બહાર આવ્યું છે ઘટનાની જાણ થતાં મોરબી એસપી સુબોધ ઓડેદરા ડીવાયએસપી રાધિકા ભારાઈ મોરબી એ ડીવીઝન પોલીસ ટિમ એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!