Monday, November 25, 2024
HomeGujaratમોરબીના કોયલી ગામેં યુવતીએ ઝેરી દવા પી જીવતરનો અંત આણ્યો

મોરબીના કોયલી ગામેં યુવતીએ ઝેરી દવા પી જીવતરનો અંત આણ્યો

મોરબી જિલ્લાના કોયલી ગામેં રહેતી યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવતરનો અંત આણ્યો હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ મોરબી જિલ્લાના કોયલી ગામે રહેતી યુવતી આરતીબેન ધનજીભાઇ રાણવા (ઉવ.૧૯) પોતાના ઘરે તા- ૩૧/૦૮/૨૦૨૧ ના રોજ 7 વાગ્યાના સુમારે કોઈ અગમ્ય કારણોસર ઘાસ બાળવાની દવા પી લીધી હતી. જેની પરિવારજનોને જાણ થતાં સારવાર અર્થે તાત્કાલિક મોરબી કીષ્ના હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં વધુ સારવારની જરૂર પડતા વધુ સારવાર માટે સીવીલ હોસ્પીટલ – અમદાવાદ ખાતે લઇ જવાય હતી. સારવાર દરમ્યાન તા-૦૬/૦૯/૨૦૨૧ ના કલાક-૦૬/૪૫ વાગ્યે તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના ડોકટરે જાહેર કર્યું હતું.
પોલીસ દ્વારા અ.મોત દાખલ કરી આગળની તપાસ જે.જે.ડાંગરને સોપવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!