Saturday, November 23, 2024
HomeNewsMorbiમાળીયા મિયાણાના વવાણીયા ગામની સિમ વિસ્તારમાંથી કોપર વાયરની ચોરી

માળીયા મિયાણાના વવાણીયા ગામની સિમ વિસ્તારમાંથી કોપર વાયરની ચોરી

વવાણીયા ગામની સીમમાંથી સૂઝલોનની બંધ પવન ચક્કી ૩૬ હજારની કિંમતના ૯૦૦ મીટરના કોપર વાયરની ચોરી થતા પોલીસ ફરીયાદ નોંધાઇ

- Advertisement -
- Advertisement -

માળિયાના વવાણીયા ગામના રહેવાસી મેઘુભા ભાણજીભા પરમાર ઉ.વ.૬૮ દ્વારા માળીયા મિયાણા પોલીસમથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે માળીયા મિયાણાંના વવાણીયા ગામની સીમમાં આવેલ સુઝલોન કંપનીની બંધ પડેલ પવનચક્કી નંબર VM 58 માંથી તા. ૧૯-૦૮-૨૦૨૦ થી ૦૯-૦૯-૨૦૨૦ સુધીમાં 1 અજાણ્યા શખ્સોએ બારી તોડી પવનચક્કીના બે ખાનાના કોપર કેબલ વાયર ૯૦૦ મીટર કીમત રૂ ૩૬,૦૦૦/- કાપીને ચોરી કરી નાસી ગયાની છે જેના આધારે માળિયા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી આરોપીઓને શોધવા કવાયત હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!