Tuesday, November 26, 2024
HomeGujaratબાગાયતી ખેડુતોને ટ્રેક્ટર ના સાધન ખરીદી માટે સહાય મળશે:૩૦મી સપ્ટેમ્બર સુધી અરજી...

બાગાયતી ખેડુતોને ટ્રેક્ટર ના સાધન ખરીદી માટે સહાય મળશે:૩૦મી સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે

મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર (૩૫BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર ઘટકમાં સરકારનાં બાગાયત ખાતા દ્વ્રારા નિયમોનુસાર ખેડુત ખાતેદારને ખરીદ કિંમતના ૪૦% અથવા મહતમ રૂ. ૫૦,૦૦૦/- ની મર્યાદામાં સહાય અને નાના, સિમાંત તથા મહિલા ખેડૂત ખાતેદારોને ખરીદ કિંમતના ૫૦% અથવા મહતમ રૂ. ૬૩,૦૦૦/- ની મર્યાદામાં સહાય બાગાયત ખાતાના નિયમોનુસાર મળવાપાત્ર થાય છે.

- Advertisement -
- Advertisement -

આ માટે જિલ્લાના બાગાયતી ખેડુતોએ તા.૩૦/૦૯/૨૦૨૧ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓ નાં ક્રમ નંબર:- ૧૮ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગે નો તલાટી મંત્રી નો દાખલો, વિગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા તેમજ વધુ વિગતો માટે ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!