Monday, November 25, 2024
HomeGujaratરોકડ પુરસ્કાર મેળવવા મહિલા ખેલાડીઓને ૧૫મી ઓક્ટોબર સુધીમાં અરજી કરવી

રોકડ પુરસ્કાર મેળવવા મહિલા ખેલાડીઓને ૧૫મી ઓક્ટોબર સુધીમાં અરજી કરવી

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ ના વર્ષમાં વિવિધ રમતોની રાજય કક્ષાની શાળાકીય/ ખેલ મહાકુંભ સ્પર્ધાઓ અં. ૧૪ , ૧૭, ૧૯ અને સ્કૂલ ગેઈમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા મહિલા રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી. દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ (ભાગ લીધેલા) મહિલા ખેલાડીઓને કોઈ પણ એક જ રમતમાં તેમજ એક જ સિધ્ધિ માટે “મહિલા રોકડ પુરસ્કાર યોજના” માટેનું ફોર્મ ભરીને તા.૧૫/૧૦/૨૦૨૧ સુધીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી, કચેરીને મળી રહે તેવી રીતે અરજી મોકલવાની રહેશે. વધુમાં વર્ષ-૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧માં રોકડ પુરસ્કાર યોજનાથી વંચિત રહી ગયેલ મહિલા ખેલાડીઓ પણ અરજી કરી શકશે. વધુ માહિતી માટે મો.ન.૮૪૬૯૯૨૨૯૦૫ પર સંપર્ક કરવા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સિનીયર કોચ મોરબી દ્વારા જણાવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!