Monday, November 25, 2024
HomeGujaratમોરબીના વતની મંત્રી બ્રિજેશ મેરજાએ મુખ્યમંત્રી સાથે અંબાજીના દર્શન કર્યા

મોરબીના વતની મંત્રી બ્રિજેશ મેરજાએ મુખ્યમંત્રી સાથે અંબાજીના દર્શન કર્યા

ગુજરાત રાજ્યની શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મંત્રી બ્રિજેશ મેરજા એ માથું ટેકવી પ્રાર્થના કરી.

- Advertisement -
- Advertisement -

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ આદ્યા શકિત ધામ અંબાજીમાં નવરાત્રિના પાવન પર્વની અષ્ટમીએ ભક્તિ ભાવ પૂર્વક માતાજીના પૂજન અર્ચન કર્યા હતા. આ વેળાએ રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા પણ તેમની સાથે જોડાયા હતા.દુર્ગાષ્ટમીની શુભ તિથિએ શ્રી અંબાજી શક્તિપીઠ ખાતે માં અંબાની આરાધના કરી રાજ્યની શાંતિ, સલામતી, સમૃધ્ધિ તથા રાજ્યની સર્વાંગી ઉન્નતિ માટે ભાવપૂર્વક વંદના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પોતાની કાર્યકુશળતા,જ્ઞાન અને અનુભવના કારણે મોરબી માળિયાના ધારાસભ્ય અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા સતત મુખ્યમંત્રીની સાથે હોય રાજ્યકક્ષાએ મોરબીનું વજન અને ગૌરવ વધ્યું હોવાનું લોકો માની રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!