Wednesday, October 30, 2024
HomeGujaratઆગની ઘટનાને પગલે મંત્રી મેરજા માર્કેટિંગ યાર્ડ ખાતે દોડી ગયા: નુકશાની અંગેની...

આગની ઘટનાને પગલે મંત્રી મેરજા માર્કેટિંગ યાર્ડ ખાતે દોડી ગયા: નુકશાની અંગેની કરી સમીક્ષા

મોરબી માર્કેટીંગ યાર્ડમાં કપાસમાં લાગેલ આગને પગલે ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશ મેરજા માર્કેટિંગ યાર્ડ ખાતે દોડી ગયા હતા. નુકશાની અંગેની સમીક્ષા કરી હતી.

- Advertisement -
- Advertisement -

માર્કેટિંગ યાર્ડમાં આજે બપોરે લાગેલી આગ હજુ પણ કાબુમાં આવવાનું નામ જ ન લેતા આગ બુજાવવાની કામગીરી અવિરત ચાલુ છે જુદા જુદા બે શેડમાં પડેલા કપાસમાં લાગેલી આગથી 10 હજાર મણ કપાસ આગમાં ભસ્મીભૂત થયો હતો આ અંગેની જાણ થતાં મંત્રી બ્રિજેશ મેરજા તત્કાલીક માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા નુકસાની તથા સ્થિતીનો તાગ મેળવ્યો હતો આ તકે મોરબીના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશ મેરજા ,માર્કેટિંગ યાર્ડ ચેરમેન મગન વડાવીયા,જિગ્નેશભાઈ કાઇલા સહિતના આગેવાનો દ્વારા મુલાકાત કરી ખેડૂતોને થયેલ નુકશાન અંગે સમીક્ષા કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!